Adi Creations's profile

ડો.માણેક પટેલના સંશોધનમાંથી મળેલી કેટલીક અજાણી વાતો....

અમદાવાદ વિશેની અજાણી વાતો

ડો.માણેક પટેલના સંશોધનમાંથી મળેલી કેટલીક અજાણી વાતો....

(6) જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું.
(7) આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમથી ગાવા આવેલી આઠ ગાવાવાળી બહેનોને મરાવી નાખી હતી. એ ખૂબ ક્રૂર હતો. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો... કે કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી.. એ ઈશ્કમિજાજી હતો..
(8) મહાગુજરાત આંદોલનની લડતમાં 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો.
(9) ચંદ્રવિલાસની તુવરની દાળ ખૂબ વખણાતી. લોકો ઘરે દાળ ના બનાવતા અને લાંબી લાઈનમાં ઊભા રહીને દાળ લઈ જતા.
(10) ચંદ્રવિલાસનો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને કેટલો વકરો થયો છે તે નક્કી કરાતું.

Strange things about Ahmedabad
Some unknown things found from the research of Dr. Manek Patel ....
(6) Thousands of Muslims live in Juhapura, but this village was settled by Juhaji Thakore.
(7) When Azam Khan was the Subo of Ahmedabad, he killed eight singing sisters who came to sing by his own order. It was very cruel. A Garbo (A devotional Song) was created from his cruelty ... that the tent at the red door, Tania Ray Lol (in Gujarati pronounce).
(8) The Satyagraha which lasted for 226 days in the struggle of Mahagujarat movement was a unique Satyagraha of the entire country.
(9) The lentils of Chandravilas were highly praised. People would not make dal at home and would stand in long lines and take dal.
(10) The daily income of Chandravilas was such that the Daily income was determined by the weight of the coin.

#ahmedabad  #drmanekpatel #dr_manek_patel #strangeahmedabad #ahmedabadi #amdavad #amdavadi #aapanuamadavad
please don’t forget to give a review to our creations
ડો.માણેક પટેલના સંશોધનમાંથી મળેલી કેટલીક અજાણી વાતો....
Published:

ડો.માણેક પટેલના સંશોધનમાંથી મળેલી કેટલીક અજાણી વાતો....

Published: